ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. - અલંકાર જણાવો. અનન્વય શ્લેષ વર્ણસગાઈ ઉપમા અનન્વય શ્લેષ વર્ણસગાઈ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. - આ વાક્યમાં કયો અલંકાર છે ? અનન્વય ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક અનન્વય આંતરપ્રાસ ઉપમા વ્યતિરેક અનન્વય આંતરપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP