ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો. વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક શ્લેષ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. નવું જીવન મળ્યું જીવન કપરું થવું જીવન વિતાવવું મૃત્યુ પામવું નવું જીવન મળ્યું જીવન કપરું થવું જીવન વિતાવવું મૃત્યુ પામવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ? માર્ગ કરવો કરમ ફૂટેલા હોવા પગ ભારે થવો લુઢકી જવું માર્ગ કરવો કરમ ફૂટેલા હોવા પગ ભારે થવો લુઢકી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવ મોટો હોવો - રૂઢિપ્રયોગનો અર્થ આપો. લાંબી જિંદગી હોવી ઉદાર હોવું મહાન કામ કરવા મહાન હોવું લાંબી જિંદગી હોવી ઉદાર હોવું મહાન કામ કરવા મહાન હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાડીબારી ન રાખવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. જીવ ગભરાવવો મદદ કરવી સાડાબાર વાગવા પરવા ન કરવી જીવ ગભરાવવો મદદ કરવી સાડાબાર વાગવા પરવા ન કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP