ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પગરખું શબ્દ નો સમાસ જણાવો. મધ્યમપદલોપી તત્પુરુષ અવયવીભાવ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ અવયવીભાવ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો ઉપમા વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ અનન્વય ઉપમા વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ યમક ઉત્પ્રેક્ષા શ્લેષ શબ્દાનુપ્રાસ યમક ઉત્પ્રેક્ષા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP