ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિલાપી' કોનું તખલ્લુસ છે ? ર.વ.દેસાઈ વજુ કોટક ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શુક્લ ર.વ.દેસાઈ વજુ કોટક ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈદ્ય સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈદ્ય સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક મનોજ ખંડેરિયાનું નથી ? અચાનક હસ્તપ્રત ઘર સામે સરોવર અટકળ અચાનક હસ્તપ્રત ઘર સામે સરોવર અટકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પિંગળશાસ્ત્ર' એટલે શું ? ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર છંદશાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર છંદશાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનું મૂળ નામ શું છે ? સુંદરજી બેટાઈ શામળદાસ સોલંકી શામળદાસ ગાંધી શિવકુમાર જોશી સુંદરજી બેટાઈ શામળદાસ સોલંકી શામળદાસ ગાંધી શિવકુમાર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP