ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક કયું છે ? શ્રાવણી પશ્ચિમ મરીચિકા અજાણ્યું સ્ટેશન શ્રાવણી પશ્ચિમ મરીચિકા અજાણ્યું સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 2.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 3.00 લાખ ૱ 2.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 3.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મરણોત્તર' લઘુનવલના લેખક કોણ છે ? રમણભાઈ નીલકંઠ સુરેશ દલાલ સુરેશ જોષી રમણલાલ જોશી રમણભાઈ નીલકંઠ સુરેશ દલાલ સુરેશ જોષી રમણલાલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ? વેણીને આવ્યા ફૂલ કરો કંકુના સાપ સીડી રમત શૂન્ય ચોકડીની વેણીને આવ્યા ફૂલ કરો કંકુના સાપ સીડી રમત શૂન્ય ચોકડીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP