ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ? ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ વૈષ્ણવજન - નરસિંહ મહેતા ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ વૈષ્ણવજન - નરસિંહ મહેતા ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ? શ્રી જુગતરામ દવે શ્રી મામા સાહેબ ફડકે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી જુગતરામ દવે શ્રી મામા સાહેબ ફડકે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી છત્રપતિ શાહુજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત સમાચાર'માં પિતાની કટાર (કોલમ) ચાલુ રાખનાર લેખક કોણ છે ? ચંદ્રકાન્ત ટોપીવાળા પ્રફુલ્લ રાવલ કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ ચંદ્રકાન્ત ટોપીવાળા પ્રફુલ્લ રાવલ કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક વિનોદિની નીલકંઠનું છે ? અતીતવન કદલીવન ભાંગ્યાના ભેરુ વળામણાં અતીતવન કદલીવન ભાંગ્યાના ભેરુ વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિરાટ' કોનું તખલ્લુસ છે ? ઝવેરચંદ મેઘાણી વિશ્વનાથ ભટ્ટ સિતાંશુ મહેતા સુંદરજી બેટાઈ ઝવેરચંદ મેઘાણી વિશ્વનાથ ભટ્ટ સિતાંશુ મહેતા સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP