ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા શહેરમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં 1942ની 8મી ઑગસ્ટે હિંદ છોડોનો ઠરાવ પસાર થયો ? મુંબઈ અમદાવાદ સુરત કલકત્તા મુંબઈ અમદાવાદ સુરત કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ? મનહર રાવળ બાબુલાલ શંકર રામપ્રસાદ શાહ અચ્યૂત પટવર્ધન મનહર રાવળ બાબુલાલ શંકર રામપ્રસાદ શાહ અચ્યૂત પટવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ એ પ્રકટ કરેલી ગેરીલા વોરફેર પુસ્તિકા મુજબ બોમ્બ બનાવવામાં આવ્યા. ચંદ્રશેખર ભટ્ટ અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી ગોસાભાઈ પટેલ ચંદ્રશેખર ભટ્ટ અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી ગોસાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ? શામળદાસ ગાંધી મહાત્મા ગાંધી મણિલાલ દોશી ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી મહાત્મા ગાંધી મણિલાલ દોશી ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ? મણિલાલ નભુભાઈ દ્વિવેદી રૂપરામ નીલકંઠ રમણભાઈ નીલકંઠ નર્મદ મણિલાલ નભુભાઈ દ્વિવેદી રૂપરામ નીલકંઠ રમણભાઈ નીલકંઠ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP