ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

પીગોન
અમર્ત્ય સેન
કેઈન્સ
એડમ સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ?

પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં
પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં
પ્રત્યેક વર્ષે
દર બે વર્ષે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં 'પર્ફોમન્સ બજેટ' કોની ભલામણથી આપનાવવામાં આવેલ ?

આપેલ પૈકી એક પણ નહીં
ગોરવાલા રિપોર્ટ
એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન
ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP