ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયા એકમ ઊર્જાનો એકમ નથી ? કિલોગ્રામ-મીટર/સેકન્ડ² ન્યૂટન-મીટર જૂલ વૉટ-સેકન્ડ કિલોગ્રામ-મીટર/સેકન્ડ² ન્યૂટન-મીટર જૂલ વૉટ-સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કોનો એકમ સાધિત એકમ છે ? દબાણ થર્મોડાઇનેમિક તાપમાન દ્રવ્યનો જથ્થો દળ દબાણ થર્મોડાઇનેમિક તાપમાન દ્રવ્યનો જથ્થો દળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) kWh કઈ ભૌતિકરાશિનો એકમ છે ? વેગમાન કાર્ય વિદ્યુતસ્થિતિમાન પાવર વેગમાન કાર્ય વિદ્યુતસ્થિતિમાન પાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) આકાર (દઢતા) સ્થિતિસ્થાપકતા અંકનો એકમ___ Nm-2 Nm-1 Nm2 Nm Nm-2 Nm-1 Nm2 Nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ક્યુરી કઈ ભૌતિક રાશિનો એકમ છે ? રેડિયો એક્ટિવિટી વિકિરણની તીવ્રતા Y– કિરણની ઊર્જા અર્ધજીવનકાળ રેડિયો એક્ટિવિટી વિકિરણની તીવ્રતા Y– કિરણની ઊર્જા અર્ધજીવનકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP