વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS તિહાયુનું નામકરણ એક દ્વીપ પરથી કરવામાં આવ્યું છે. આ દ્વીપ ___ માં આવેલ છે. લક્ષદ્વીપ સુંદરવન અંદામાન નિકોબાર અરબ સાગર લક્ષદ્વીપ સુંદરવન અંદામાન નિકોબાર અરબ સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS વિરાટ વિશે ખરા વિધાનો ચકાસો. INS વિરાટ વિશ્વનું સૌથી વયોવૃદ્ધ યુદ્ધ જહાજ હતું. આપેલ પૈકી કોઈ નહીં INS વિરાટ ભારતનું પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ હતું. આપેલ બંને INS વિરાટ વિશ્વનું સૌથી વયોવૃદ્ધ યુદ્ધ જહાજ હતું. આપેલ પૈકી કોઈ નહીં INS વિરાટ ભારતનું પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MICA મિસાઈલ્સ વિશે સાચા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં MICA મિસાઈલનો વિકાસ રશિયા દ્વારા કરવામાં આવ્યો છે. MICA મિસાઈલ્સ હવાથી હવામાં Beyond The Visual Range (BVR) પ્રહાર કરનારી મિસાઈલ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં MICA મિસાઈલનો વિકાસ રશિયા દ્વારા કરવામાં આવ્યો છે. MICA મિસાઈલ્સ હવાથી હવામાં Beyond The Visual Range (BVR) પ્રહાર કરનારી મિસાઈલ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રુસ્તમ-II શું છે ? હેલિકોપ્ટર તટરક્ષક જહાજ માનવરહિત ડ્રોન હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ હેલિકોપ્ટર તટરક્ષક જહાજ માનવરહિત ડ્રોન હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રુસ્તમ-II વિશે ખરા વિધાનો પસંદ કરો. તે સિન્થેટિક અપાર્ચર રડાર (SAR) ટેકનોલોજી ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને રુસ્તમ-II સ્વદેશ નિર્મિત માનવરહિત ડ્રોન છે. તે સિન્થેટિક અપાર્ચર રડાર (SAR) ટેકનોલોજી ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને રુસ્તમ-II સ્વદેશ નિર્મિત માનવરહિત ડ્રોન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP