વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS ચેન્નઈ ક્યા વર્ગનું યુદ્ધ જહાજ છે ? કોલકાતા વિશાખાપટ્ટનમ સ્કોર્પિયન ચેન્નઈ કોલકાતા વિશાખાપટ્ટનમ સ્કોર્પિયન ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્માર્ટ એન્ડ એરફિલ્ડ વેપન SAAW વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં SAAWનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવેલ છે. દુશ્મનોની આધારભૂત સંરચનાઓ જેમકે એરક્રાફટ, હેંગર, બંકર વગેરેનો નાશ કરવા માટે વિમાન પરથી તેનો પ્રહાર કરવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં SAAWનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવેલ છે. દુશ્મનોની આધારભૂત સંરચનાઓ જેમકે એરક્રાફટ, હેંગર, બંકર વગેરેનો નાશ કરવા માટે વિમાન પરથી તેનો પ્રહાર કરવામાં આવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સબમરીન દિવસની ઉજવણી ક્યારે થાય છે 6 ડિસેમ્બર 8 ડિસેમ્બર 26 ડિસેમ્બર 16 ડિસેમ્બર 6 ડિસેમ્બર 8 ડિસેમ્બર 26 ડિસેમ્બર 16 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં સ્વદેશ નિર્મિત પ્રથમ સબમરીન કઈ હતી ? INS પ્રહાર INS ચક્ર INS શાલ્કી INS જલપરી INS પ્રહાર INS ચક્ર INS શાલ્કી INS જલપરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS ખંડેરી વિશે ખરાં વિધાનો ચકાસો. તે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. તે કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. તે કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP