કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે/કેન્દ્રશાસિત પ્રદેશે 'મુખ્યમંત્રી COVID-19 પરિવાર આર્થિક સહાયતા યોજના' લોન્ચ કરી ? પુડુચેરી બિહાર દિલ્હી ગોવા પુડુચેરી બિહાર દિલ્હી ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા સંકલિત વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંકમાં 64 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 32 41 43 23 32 41 43 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા મિશન ફોર ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (MIDH) અંગે સત્ય કથન / કથનો પસંદ કરો. MIDHનું અમલીકરણ હરિતક્રાંતિ-ક્રિશોન્નતિ યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને MIDH માટેની નોડલ મિનિસ્ટ્રી (મંત્રાલય) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે. MIDHનું અમલીકરણ હરિતક્રાંતિ-ક્રિશોન્નતિ યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને MIDH માટેની નોડલ મિનિસ્ટ્રી (મંત્રાલય) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વિશ્વના કેટલાક સૌથી મોટા અન્ડરવોટર સ્પેસ ટેલિસ્કોપ પૈકીનું એક બૈકાલ સરોવરમાં ગોઠવવામાં આવ્યું. બૈકાલ સરોવર ક્યાં આવેલું છે ? રશિયા ઓસ્ટ્રેલિયા ચીન સ્વિત્ઝર્લેન્ડ રશિયા ઓસ્ટ્રેલિયા ચીન સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશો વચ્ચે સૈન્ય યુદ્ધાભ્યાસ દુસ્તલિક (Dustlik)ની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ? ભારત - ઉજબેકિસ્તાન ભારત - ફ્રાન્સ ભારત - બાંગ્લાદેશ ભારત - સાઉદી અરેબિયા ભારત - ઉજબેકિસ્તાન ભારત - ફ્રાન્સ ભારત - બાંગ્લાદેશ ભારત - સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP