કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા સંગઠને મોબાઈલ એપ્લિકેશનમાં 'વેક્સિન ફાઈન્ડર ટૂલ' લૉન્ચ કરવા માટે ભારત સરકાર સાથે ભાગીદારી કરી ?

ફેસબુક
પેટીએમ
ફિલપકાર્ટ
એમેઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ખ્યાતનામ વકીલ સોલી જહાંગીર સોરાબજીનું નિધન થયું તેઓએ ભારતીય પ્રશાસનમાં કયું પદ શોભાવ્યું હતું ?

CAG
સોલીસીટર જનરલ
એટર્ની જનરલ
મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
'બિલીવ- વ્હોટ લાઈફ એન્ડ ક્રિકેટ ટોટ મી' પુસ્તક કોણે લખ્યું છે ?

સુરેશ રૈના
શેન વોટસન
રવિચંદ્રન અશ્વિન
રિકી પોન્ટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP