Talati Practice MCQ Part - 6 કયા વર્ષે ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો હતો ? 1995 1992 1978 1981 1995 1992 1978 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં લોકપાલ અધ્યક્ષ તરીકે કોની નિયુક્ત કરવામાં આવી ? જે.એસ.ખેહર રંજન ગોગોઈ પંકજકુમાર મોહંતી ટી.એસ.ઠાકુર જે.એસ.ખેહર રંજન ગોગોઈ પંકજકુમાર મોહંતી ટી.એસ.ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) રોહિત એક કામ 30 દિવસમાં પૂરું કરે છે. જ્યારે તે જ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે 15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂ. ? 10000 5000 7500 9000 10000 5000 7500 9000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 30 અને 45 નો લ.સા.અ. 90 છે. તેથી કુલ કામ 90 લીધું. રોહિતની કાર્યક્ષમતા = =90/30 = 3 મોહિતની કાર્યક્ષમતા = 90/45 = 2 કુલ કાર્યક્ષમતા = 3 + 2 = 5 રોહિતને મળતી રકમ = 3/5 × 15000 = 9000 રૂ.
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જાના હસ્તાંતરણ માટે ટ્રાન્સમિશન ઈન્ટરકનેકશન સ્થાપિત કરવાની ઘોષણા કરી છે ? બાંગ્લાદેશ નેપાળ માલદીવ ભૂટાન બાંગ્લાદેશ નેપાળ માલદીવ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 12 પેનની વેચાણ કિંમત 15 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો આ વેપારમાં કેટલા ટકા નફો થાય ? 20% 3% 30% 25% 20% 3% 30% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 15 - 12 = 3 12 3 100 (?) 100/12 × 3 = 25% નફો