સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉધાર કે જમા બાકી સંદર્ભે નીચે દર્શાવેલાં ખાતાઓ પૈકી કયું ખાતું બાકીના અન્ય ખાતાઓની બાકી કરતાં વિરુદ્ધ બાકી ધરાવે છે ? દેવીહુંડીઓનું ખાતું લેણીહૂંડીઓનું ખાતું મુડી ખાતું લેણદારોનું ખાતું દેવીહુંડીઓનું ખાતું લેણીહૂંડીઓનું ખાતું મુડી ખાતું લેણદારોનું ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નકારાયેલી લેણીહૂંડીની અસર : દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે. ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે. ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે. ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે. દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે. ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે. ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે. ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલાં સમીકરણો પૈકી કયું સમીકરણ ખરું નથી ? વેચેલા માલની પડતર = શરૂનો સ્ટોક + ખરીદી - આખર સ્ટોક શરૂઆતનો સ્ટોક = આખર સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર ખરીદી = આખર સ્ટોક + વેચેલ માલની પડતર - શરૂનો સ્ટોક આખર સ્ટોક = શરૂનો સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર વેચેલા માલની પડતર = શરૂનો સ્ટોક + ખરીદી - આખર સ્ટોક શરૂઆતનો સ્ટોક = આખર સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર ખરીદી = આખર સ્ટોક + વેચેલ માલની પડતર - શરૂનો સ્ટોક આખર સ્ટોક = શરૂનો સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ? ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉધાર વેચાણ શોધવા કયું ખાતું તૈયાર કરવામાં આવે છે ? નફા નુકસાન ખાતું આવક જાવક ખાતું દેવાદારોનું ખાતું લેણદારોનું ખાતું નફા નુકસાન ખાતું આવક જાવક ખાતું દેવાદારોનું ખાતું લેણદારોનું ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP