સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતો - દેવાંનું સંચાલન ખરેખર તો ___ સંચાલન જ છે. નાણાંકીય માનવ સંસાધન ઉત્પાદન બજાર નાણાંકીય માનવ સંસાધન ઉત્પાદન બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકત દેવાંનો પ્રમાણસર ગુણોત્તર (રેશિયો) ઉદ્યોગની ___ છે. માંગ નફાકારકતા જોખમકારકતા જીવાદોરી માંગ નફાકારકતા જોખમકારકતા જીવાદોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકત-દેવાં સંચાલન અભિગમ અનુસાર, હેજિંગનો ખ્યાલ, રૂઢિચુસ્તતાનો ખ્યાલ અને આક્રમકતાનો ખ્યાલને ___ આધારે અંગે નીતિ નક્કી કરવામાં આવે છે. શાખ વેચાણ ટૂંકા, લાંબા-ગાળાની મૂડી પ્રાપ્તિ ઉઘરાણી શાખ વેચાણ ટૂંકા, લાંબા-ગાળાની મૂડી પ્રાપ્તિ ઉઘરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કાયમી મિલકતો પ્રાપ્ત કરવા લાંબાગાળાનાં ઋણ તેમજ ચાલુ મિલકતો પ્રાપ્ત કરવા ટૂંકા ગાળાનાં ઋણ નાણાંકીય સાધનો એ રીતે પસંદ કરવાં કે જેથી ઋણ ચુકવણી સમયગાળો જે તે મિલકતનાં ઉપયોગી આયુષ્ય જેટલો હોય, આ બાબત ધ્યાનમાં લેવાનું જે અભિગમમાં દર્શાવવા છે તે ___ અભિગમ. હેજિંગ જોખમ આક્રમક રૂઢિચુસ્ત હેજિંગ જોખમ આક્રમક રૂઢિચુસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતોની વ્યવસ્થા માટે ટૂંકાગાળાની મૂડી પ્રાપ્તિનો યાદગાર લેવામાં આવે છે ? હેજિંગ જોખમ આક્રમક રૂઢિચુસ્ત હેજિંગ જોખમ આક્રમક રૂઢિચુસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP