બાયોલોજી (Biology)
એક કસનળીમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. તેમાં લાળરસ ભેળવો. હવે આ કસનળીને pH 2 - 8 અને 38° C તાપમાને રાખો. થોડી વાર પછી તેમાં આયોડિન નાખીને અવલોકન કરતા શું જોવા મળે છે ?

રંગવિહીન અને ગળ્યું પ્રવાહી
રંગહીન અને સ્વાદહીન પ્રવાહી
વાદળી રંગ ધરાવતું સ્વાદહીન પ્રવાહી
વાદળી રંગ અને સ્વાદે ગળ્યું પ્રવાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
યોગ્ય જોડ પસંદ કરો :
કૉલમ - I
(i) ટ્રાવ્યગ્લિસરાઇડ
(ii) કોષસપટલ લિપિડ
(iii) સ્ટેરૉઇડ
(iv) મીણ
કૉલમ - II
(p) પ્રાણીજ અંતઃસ્રાવ
(q) પીંછા અને ચાંચ
(r) ફૉસ્ફોલિપિડ
(s) નાના ગોલકોમાં સંગૃહીત ચરબી

i - s, ii - r, iii - p, iv - q
i - r, ii - s. iii - p, iv - q
i - s, ii - p, iii - q, iv - r
i - q, ii - r, iii - s, iv - p

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીન એટલે,

એમિનોઍસિડનું વિષમ પોલિમર જૂથ
મોનોસેકેરાઈડનું વિષમ પોલિમર જૂથ
ન્યુક્લિઓટાઈડનું વિષમ પોલિમર જૂથ
ફેટીઍસિડનું વિષમ પોલિમર જૂથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP