બાયોલોજી (Biology) ડાઈકાયનેસીસના અંતમાં શું થાય છે ? પૂર્ણ રંગસૂત્ર સંકોચન કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ લુપ્ત થાય. રંગસૂત્ર દૂર ખસે જનીનોની અદલાબદલી પૂર્ણ રંગસૂત્ર સંકોચન કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ લુપ્ત થાય. રંગસૂત્ર દૂર ખસે જનીનોની અદલાબદલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિષુવવૃત્તીયતલ સમયે રંગસૂત્રના સેન્ટ્રોમિયર કઈ દિશામાં હોય છે ? કોષીય ધ્રુવ કોઈ પણ દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવ કોષીય ધ્રુવ કોઈ પણ દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રની સંખ્યા મૂળકોષ કરતા અડધી બનાવતો તબક્કો કયો ? ભાજનોત્તરવસ્થા-II ભાજનવસ્થા-I ભાજનોત્તરવસ્થા-I ભાજનવસ્થા-II ભાજનોત્તરવસ્થા-II ભાજનવસ્થા-I ભાજનોત્તરવસ્થા-I ભાજનવસ્થા-II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પૂર્વાવસ્થા-I ના સંદર્ભમાં અસંગત તબક્કો કયો ? ડાયકાઈનેસીસ ડિપ્લોટીન ઈન્ટરકાઈનેસીસ લેપ્ટોટીન ડાયકાઈનેસીસ ડિપ્લોટીન ઈન્ટરકાઈનેસીસ લેપ્ટોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ? પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે. સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે. જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે, પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે. પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે. સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે. જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે, પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP