બાયોલોજી (Biology)
સમસૂત્રણ અને અર્ધીકરણ કઈ બાબતે જુદા પડે ?

વિભાજનના વિવિધ તબક્કાને આધારે
રંગસૂત્રની સંખ્યાને આધારે
આપેલ તમામ
કોષની સંખ્યાના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો.

બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે.
બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે.
અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે.
બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન માટે અસંગત વાક્ય કયું ?

સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે.
ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે.
બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે.
માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે ?

સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે
સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે
સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે
સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP