સામાન્ય વિજ્ઞાન (General Science) એક સમતલ અરીસાની સામે 20સે.મી. અંતરે વસ્તુ મૂકેલી છે, તેથી મળતા પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું ? 30 સે.મી. 10 સે.મી. 20 સે.મી. 40 સે.મી. 30 સે.મી. 10 સે.મી. 20 સે.મી. 40 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લાઝમોડિયમ કયા પ્રકારનું રોગકારક છે ? ફૂગ બેક્ટેરિયા વાઈરસ પ્રજીવ ફૂગ બેક્ટેરિયા વાઈરસ પ્રજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુ નરમ હોય છે જેને ચપ્પા વડે કાપી શકાય છે ? સોડિયમ કેલ્શિયમ આયર્ન કોપર સોડિયમ કેલ્શિયમ આયર્ન કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તત્વ ફોસ્ફરસ (P)ની સંયોજકતા માટે શું સાચું છે ? સંયોજકતા 5 છે સંયોજકતા 3 છે આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સંયોજકતા 5 છે સંયોજકતા 3 છે આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો ગ્રહ બીજા ગ્રહ કરતાં ઊંધી દિશામાં ફરે છે ? બુધ પ્લુટો શનિ યુરેનસ બુધ પ્લુટો શનિ યુરેનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP