સામાન્ય વિજ્ઞાન (General Science) કાજુના એક ફળમાં સામાન્યતઃ કેટલા બીજ હોય છે ? ચાર બે આઠ એક ચાર બે આઠ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખી ઉછેર માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રયોજાય છે ? પીસી કલ્ચર એક્વા કલ્ચર એપીકલ્ચર વર્નીકલ્ચર પીસી કલ્ચર એક્વા કલ્ચર એપીકલ્ચર વર્નીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઘનમીટર એટલે કેટલા ઘન સેન્ટીમીટર થાય ? 1000000000 1000000 100000 1000 1000000000 1000000 100000 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉધરસ, છીંક, હેડકી, ઉલ્ટી જેવા અનૈચ્છિક આવેગોનું નિયમન કોણ કરે છે ? હાઇપોથેલેમસ અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા હાઇપોથેલેમસ અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હોય છે ? વસ્તુ અંતરથી બમણી વસ્તુ અંતર જેટલી શૂન્ય અનંત વસ્તુ અંતરથી બમણી વસ્તુ અંતર જેટલી શૂન્ય અનંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP