સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન એ, ડી, ઈ અને કે ના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપયોગ માટે ___ ની જરૂર પડે છે. પ્રોટીન ઉત્સેચકો પાણી ચરબી પ્રોટીન ઉત્સેચકો પાણી ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરમાં લોહતત્વના શોષણને વધારવા માટે કયુ વિટામીન જરૂરી છે ? વિટામિન - ડી વિટામીન - સી વિટામીન - એ વિટામીન - બી-1 વિટામિન - ડી વિટામીન - સી વિટામીન - એ વિટામીન - બી-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ વિટામીન - એ નું પૂર્વગામી સ્વરૂપ છે. ફોસ્ફરસ કેરોટીન વિટામિન - ડી રેટિનોલ ફોસ્ફરસ કેરોટીન વિટામિન - ડી રેટિનોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરને જામી જવાની પ્રક્રિયામાં ___ વિટામિન મદદ કરે છે. A K C H A K C H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન - બી-3 ___ નામે ઓળખાય છે. નાયાસીન રાઈબોફ્લેવીન ફોલિક એસિડ પીરીડોકસીન નાયાસીન રાઈબોફ્લેવીન ફોલિક એસિડ પીરીડોકસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP