ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી અમે બધા - જ્યોતીન્દ્ર દવે બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા કોકિલા - ચુનીલાલ મડિયા પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી અમે બધા - જ્યોતીન્દ્ર દવે બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા કોકિલા - ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?P). ઉમાશંકર જોશી Q). મલ્લિકા સારાભાઈ R). રવિશંકર મહારાજ S). બળવંતરાય મહેતા 1. લોકસેવક2. નૃત્ય 3. સાહિત્યકાર 4. પૂર્વ મુખ્યમંત્રી P-3, Q-4, R-1, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-4, R-1, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? રવિશંકર મહારાજ ઉમાશંકર જોશી ગુણવંત શાહ મો.ક. ગાંધી રવિશંકર મહારાજ ઉમાશંકર જોશી ગુણવંત શાહ મો.ક. ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો ક્યારે મળ્યો ? 1963 1961 1965 1962 1963 1961 1965 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ? કલા ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર સંગીત ક્ષેત્ર કલા ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર સંગીત ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP