ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે ? શામળની પોળ માંડવીની પોળ ઢાળની પોળ દેસાઈની પોળ શામળની પોળ માંડવીની પોળ ઢાળની પોળ દેસાઈની પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આગગાડી' ના રચયિતા કોણ છે ? મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા ? પુનિત મહારાજ ગાંધીજી જયભિખ્ખુ ભિક્ષુ અખંડાનંદ પુનિત મહારાજ ગાંધીજી જયભિખ્ખુ ભિક્ષુ અખંડાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદ કયા શહેરના વતની હતા ? સુરત વડોદરા જામનગર અમદાવાદ સુરત વડોદરા જામનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી હાસ્ય સાહિત્યમાં 'હાસ્યસમ્રાટ' નું બિરૂદ કોને મળ્યું છે ? રતિલાલ બોરીસાગર જ્યોતીન્દ્ર દવે નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર જ્યોતીન્દ્ર દવે નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP