ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. પૃથ્વી સવૈયા મનહર દોહરો પૃથ્વી સવૈયા મનહર દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક.- આ પંક્તિ નો છંદ જણાવો દોહરો અનુષ્ટુપ સ્ત્રગ્ધરા મનહર દોહરો અનુષ્ટુપ સ્ત્રગ્ધરા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. દોહરો અનુષ્ટુપ સ્ત્રગ્ધરા સવૈયા દોહરો અનુષ્ટુપ સ્ત્રગ્ધરા સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો. મંદાક્રાંતા દોહરો મનહર પૃથ્વી મંદાક્રાંતા દોહરો મનહર પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં - આ પંક્તિ નો છંદ જણાવો. પૃથ્વી શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ મંદાક્રાન્તા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP