ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો.

નરસિંહરાવ દિવેટીયા
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ?

સુરેશ મહેતાને
ગૌરાંગ મહેતાને
શૈલેષ મહેતાને
નંદુલાલ મહેતાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP