ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ?

અખો
ધીરો ભગત
ભોજા ભગત
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

શામળ-રણયજ્ઞ
રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક
દલપતરામ-મિથ્યાભિમાન
ચંદ્રવદન મહેતા-આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો.

રામનારાયણ પાઠક
સ્વામી આનંદ
મહાદેવ દેસાઈ
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP