ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

આનંદનો ગરબો
કજોડાનો ગરબો
અંબાજીના શણગારનો ગરબો
મા પાવા તે ગઢથી ઊતર્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ?

શલોકા
દ્વાદશમાસ
રામરાજિયો
એકાદશસ્કંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP