ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? ત્રિકમદાસ પર્વત મહેતા પ્રીતમ સુંદર મેવાડો ત્રિકમદાસ પર્વત મહેતા પ્રીતમ સુંદર મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? બ્રહ્માનંદજી નિષ્કુલાનંદજી સહજાનંદ રામદાસ બ્રહ્માનંદજી નિષ્કુલાનંદજી સહજાનંદ રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ? કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી અંબાલાલ દેસાઈ કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો. મુકુન્દરાય આચાર્ય આનંદશંકર ધ્રુવ દિલીપ રાણપુરા મુકેશ જોષી મુકુન્દરાય આચાર્ય આનંદશંકર ધ્રુવ દિલીપ રાણપુરા મુકેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. પરિત્રાણ સ્પંદન ઉપક્રમ અનિમેષ પરિત્રાણ સ્પંદન ઉપક્રમ અનિમેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP