ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ક્યા શહેરમાં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' આવેલી છે ? વડોદરા નંદરબાર અમરેલી સુરત વડોદરા નંદરબાર અમરેલી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ? ઈચ્છારામ દેસાઈ વિનેશ અંતાણી શ્રીમદ રાજચંદ્ર ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ વિનેશ અંતાણી શ્રીમદ રાજચંદ્ર ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણારાજ હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ કોનો છે ? સાંઈરામ દવે વસુબેન ભટ્ટ ઈસુદાન ગઢવી ઈલાઆરબ મહેતા સાંઈરામ દવે વસુબેન ભટ્ટ ઈસુદાન ગઢવી ઈલાઆરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? નરસિંહરાવ દિવેટીયા રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ ચં. ચી. મહેતા નરસિંહરાવ દિવેટીયા રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મદનમોહના' અને ‘વેતાલપચ્ચીસી' પદ્યવાર્તા કોણે આપી છે ? ભાલણ પ્રેમાનંદ શામળ અખો ભાલણ પ્રેમાનંદ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP