ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ?

કલાપીની પત્રધારા
કાશ્મીરનો પ્રવાસ
કલાપીનો કેકારવ
હૃદયત્રિપુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ?

વેણીભાઈ પુરોહિત
રમણીક અરાલવાળા
બાલશંકર કંથારિયા
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP