કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ 2011ની કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં ક્યો કેન્દ્રશાસિત પ્રદેશ ટોચના સ્થાને છે ? પુડુચેરી લદાખ ચંડીગઢ દિલ્હી પુડુચેરી લદાખ ચંડીગઢ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ચાર ઘંટ 4, 6, 8 અને 14 સેકન્ડના અંતરે વાગે છે. આ ચારે ઘંટ ભેગા બાર કલાકે વાગે છે. આ ચારે ઘંટ ફરીથી ભેગા કેટલા કલાકે વાગશે ? 12 કલાક, 2 મિનિટ, 48 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ, 144 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ 12 કલાક, 3 મિનિટ, 20 સેકન્ડ 12 કલાક, 2 મિનિટ, 48 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ, 144 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ 12 કલાક, 3 મિનિટ, 20 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 177 થી 307 વચ્ચે એવી કેટલી સંખ્યા છે જે 17 વડે નિશેષ ભાગી શકાય ? 8 7 6 9 8 7 6 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.630 માં એક કે૨મબોર્ડ વેચવાથી 5% નફો મળે છે. વેપારીએ આ કેરમબોર્ડ શી કિંમતે ખરીદ્યું હશે ? રૂ.635 રૂ.600 રૂ.605 રૂ.625 રૂ.635 રૂ.600 રૂ.605 રૂ.625 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ? સાવલી મસ્તુપુરા નિંગાળા અમદાવાદ સાવલી મસ્તુપુરા નિંગાળા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP