સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સૌથી વધુ ફાયદાકારક હોય તેવા માલની ખરીદીનો જથ્થો એટલે આર્થિક વરદી જથ્થો ગુરુત્તમ જથ્થો સરેરાશ જથ્થો લઘુતમ જથ્થો આર્થિક વરદી જથ્થો ગુરુત્તમ જથ્થો સરેરાશ જથ્થો લઘુતમ જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલસામાનની વપરાશ 20,000 એકમો શરૂનો સ્ટોક 4,000 એકમો અને આખર સ્ટોક 6,000 એકમો તો માલસામાનની ખરીદી કેટલી? 24,000 એકમો 20,000 એકમો 10,000 એકમો 22,000 એકમો 24,000 એકમો 20,000 એકમો 10,000 એકમો 22,000 એકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પદ્ધતિમાં પ્રથમ ખરીદેલા માલ પ્રથમ ઉત્પાદન માટે પૂરો પાડવામાં આવે છે. ભારિત સરેરાશ સાદી સરેરાશ લીફો ફિફો ભારિત સરેરાશ સાદી સરેરાશ લીફો ફિફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કર્મચારી રાજ્ય વીમા યોજનામાં ફાળો ₹ 40,000 છે તેના માટેની ફાળવણીનો આધાર : પ્રત્યક્ષ મજૂરી કર્મચારીની સંખ્યા સરખા પ્રમાણમાં પ્રત્યક્ષ ખર્ચ પ્રત્યક્ષ મજૂરી કર્મચારીની સંખ્યા સરખા પ્રમાણમાં પ્રત્યક્ષ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ટેકનિકલ ડિરેક્ટરની ફી માટે ફાળવણીનો આધાર : પ્રત્યક્ષ મજૂરી કર્મચારીની સંખ્યા આપેલા સેવાના પ્રમાણમાં રોકાયેલી જગ્યા પ્રત્યક્ષ મજૂરી કર્મચારીની સંખ્યા આપેલા સેવાના પ્રમાણમાં રોકાયેલી જગ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP