સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડુ અને વેરા માટે ફાળવણીનો આધાર: રોકાયેલી જગ્યા પરોક્ષ મજૂરી સરખા પ્રમાણમાં યંત્રની કિંમત રોકાયેલી જગ્યા પરોક્ષ મજૂરી સરખા પ્રમાણમાં યંત્રની કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કઈ પદ્ધતિ પરોક્ષ ખર્ચની વસૂલાતની પદ્ધતિ નથી : પ્રત્યક્ષ માલસામાન ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ પ્રાથમિક પડતર ખર્ચે પર ટકાવારીની પદ્ધતિ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ કુલ પડતર ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ પ્રત્યક્ષ માલસામાન ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ પ્રાથમિક પડતર ખર્ચે પર ટકાવારીની પદ્ધતિ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ કુલ પડતર ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કારખાનાના યાંત્રિક કલાક દર અને પરોક્ષ ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે :યાંત્રિક કલાકોપરોક્ષ ખર્ચ21,60075,60033,60093,600સ્થિર પરોક્ષ ખર્ચ શોધો. ₹ 18,000 ₹ 43,200 ₹ 3,600 ₹ 25,200 ₹ 18,000 ₹ 43,200 ₹ 3,600 ₹ 25,200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર યુગપત સમીકરણની પદ્ધતિ ___ આપેલ પૈકી એક પણ નહીં સેવા વિભાગના ખર્ચા ઉત્પાદન ખાતે ફાળવણીની પદ્ધતિ કારખાના પરોક્ષ ખર્ચ ફાળવણીની પદ્ધતિ વહીવટી ખર્ચની ઉત્પાદન ખાતે ફાળવણીની પદ્ધતિ આપેલ પૈકી એક પણ નહીં સેવા વિભાગના ખર્ચા ઉત્પાદન ખાતે ફાળવણીની પદ્ધતિ કારખાના પરોક્ષ ખર્ચ ફાળવણીની પદ્ધતિ વહીવટી ખર્ચની ઉત્પાદન ખાતે ફાળવણીની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સરચાર્જ સાથે પાવર ખર્ચ ₹ 66,000, કલાકદીઠ યુનિટ વપરાશ 10 યુનિટ, યુનિટ દીઠ પાવરનો દર ₹ 5 છે, સસ્ચાર્જ 10% છે, યંત્ર ક્લાકો શોધો. 4,800 કલાકો 1,200 કલાકો 6,000 કલાકો 6,600 કલાકો 4,800 કલાકો 1,200 કલાકો 6,000 કલાકો 6,600 કલાકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP