બાયોલોજી (Biology)
ક્રમિક રીતે ઊંચા અને નીચા તાપમાને ઉત્સેચક પર થતી અસરનું સાચું જૂથ કયું ?

નિષ્ક્રિય અને વિનૈસર્ગીકૃત
નાશ અને નિષ્ક્રિય
નિષ્ક્રિય અને નાશ
વિનૈસર્ગીકૃત અને નિષ્ક્રિય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉત્સેચકના વિશિષ્ટ ક્રિયાશીલ સ્થાન માટે જવાબદાર રચના

પ્રક્રિયાનો શક્તિસ્તર
તેનો ઉભયગુણધર્મ
તેનું કલિલ સ્વરૂપ
તેનું ત્રિપરિમાણીય સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દરેક જૈવરાસાયણિક પ્રક્રિયા થવા માટે શું અનિવાર્ય છે ?

ક્રિયાશીલ સ્થાન
સક્રિય શક્તિ સ્તર
ત્રિપરિમાણીય સ્વરૂપ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ડીહાઈડ્રોજીનેશન એટલે શું ?

હાઈડ્રોજનનું જોડાણ
હાઈડ્રોજનનો ત્યાગ
હાઈડ્રોજનનું ગુણન
હાઈડ્રોજનની ગેરહાજરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સક્સિનિક ડીકાઈડ્રોજીનેઝ ઉત્સેચક કોનું ઉદાહરણ પૂરું પાડે છે ?

હાઈડ્રોલેઝિસ
લાયેઝિસ
ટ્રાન્સફરેઝિસ
ઓક્સિડો – રીડક્ટેઝિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP