સામાન્ય વિજ્ઞાન (General Science) ચિકનગુનિયા શાનાથી થાય છે ? પ્રદૂષિત હવા બેક્ટેરિયા ચેપી મચ્છર પ્રદૂષિત જળ પ્રદૂષિત હવા બેક્ટેરિયા ચેપી મચ્છર પ્રદૂષિત જળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યથી ગ્રહોના વધતા અંતરના પ્રમાણે તેમને ગોઠવો. 1) શુક્ર 2) મંગળ 3) પૃથ્વી 4) બુધ 3, 2, 4, 1 4, 1, 3, 2 1, 3, 4, 2 4, 1, 2, 3 3, 2, 4, 1 4, 1, 3, 2 1, 3, 4, 2 4, 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા, બીકરમાં પાણીનું સ્તર... વધશે સમાન રહેશે પહેલા વધશે પછી ઘટશે ઘટશે વધશે સમાન રહેશે પહેલા વધશે પછી ઘટશે ઘટશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની ઝડપ ___ માં સૌથી અધિક હોય છે ? પાણી શૂન્યાવકાશ વાયુ પિત્તળ પાણી શૂન્યાવકાશ વાયુ પિત્તળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય છે ? 00 સે. ઓરડાનું સામાન્ય તાપમાન 60 સે. 4° સે. 00 સે. ઓરડાનું સામાન્ય તાપમાન 60 સે. 4° સે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP