સામાન્ય વિજ્ઞાન (General Science) માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે ? 50 22 23 46 50 22 23 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? કેનેડી નાસા ઈસરો થુંબા કેનેડી નાસા ઈસરો થુંબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી ? એલેક્ઝાન્ડર બેલ એડિસન બ્રેઈલ લુઈસ આઈઝેક પીટમેન એલેક્ઝાન્ડર બેલ એડિસન બ્રેઈલ લુઈસ આઈઝેક પીટમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી ? ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત એટમ બોમ્બ સાપેક્ષતાવાદનો સિદ્ધાંત શીતળાની રસી ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત એટમ બોમ્બ સાપેક્ષતાવાદનો સિદ્ધાંત શીતળાની રસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે ? હૃદય કાન કરોડરજ્જુ નાનુ મગજ હૃદય કાન કરોડરજ્જુ નાનુ મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP