સામાન્ય વિજ્ઞાન (General Science) લંબાઈના માપન એકમોમાં નીચેનું કોણ અસંગત છે ? મીટર લિટર માઈલ ફૂટ મીટર લિટર માઈલ ફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ? ફેફસા કીડની હૃદય ચામડી ફેફસા કીડની હૃદય ચામડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘરેલું વીજ વપરાશનું એકમ કયું છે ? વોલ્ટ કેલરી કિલોવાટ/અવર વોટ વોલ્ટ કેલરી કિલોવાટ/અવર વોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કયાં અંગમાં થાય છે ? આંત્રપુચ્છ નાનું આતરડું જઠર પકવાશય આંત્રપુચ્છ નાનું આતરડું જઠર પકવાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોન-સ્ટિક વાસણોમાં કયા રસાયણનું પડ લગાડેલું હોય છે ? ટેફલોન કાર્બન સિલિકોન પીવીસી ટેફલોન કાર્બન સિલિકોન પીવીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP